જાફરાબાદ - રાજુલા, જિ. અમરેલી, ગુજરાત
અમારા વિશે સહાય ભાષા: ગુજરાતી
JAFRABAD RAJULA NI JAMIN
JAFRABAD RAJULA NI JAMIN
ધરતીનો ધણી
જાફરાબાદ - રાજુલા ની જમીન ખરીદી અને વેચાણ
LAND CONNECTS LIFE
“ખેડૂતની મહેનતને
યોગ્ય ભાવ મળે,
એજ અમારું ધ્યેય...”
જાફરાબાદ તાલુકા રાજુલા તાલુકા
બે તાલુકા
એક પ્લેટફોર્મ
વધુ તકો...
હેલ્પ / માહિતી - એડમિન
Mo. 9898725430

નિયમો અને શરતો

  1. આ વેબસાઈટ ફક્ત જાફરાબાદ અને રાજુલા તાલુકાની જમીન / પ્રોપર્ટીની જાહેરાત માટેનું પ્લેટફોર્મ છે.
  2. જાહેરાતમાં આપેલી માહિતી સાચી હોવાની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની રહેશે.
  3. દરેક જાહેરાત એડમિન ચકાસણી પછી જ પ્રકાશિત થશે. કોઈપણ જાહેરાત કારણ આપ્યા વગર નામંજૂર / દૂર કરવાનો હક એડમિનનો રહેશે.
  4. જાહેરાત આપનારનો મોબાઈલ નંબર જાહેરમાં દેખાડવો કે નહીં તે એડમિન નક્કી કરશે.
  5. ખરીદી / ભાડા કરાર પહેલા ખરીદનારે જમીનના દસ્તાવેજ (7/12, 8-અ, ટાઈટલ વગેરે) જાતે અથવા વકીલ મારફતે ચકાસી લેવા. વેબસાઈટ કોઈ વ્યવહારની ગેરંટી આપતી નથી.
  6. ખોટી, ભ્રામક કે બીજાની જમીનની જાહેરાત મુકનાર સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.
  7. અપલોડ કરેલા દસ્તાવેજ ફક્ત ચકાસણી માટે વપરાશે અને જાહેરમાં દેખાશે નહીં.