ગામ પ્રમાણે ખેતીની જમીનનો ભાવ
વેબસાઈટ પરની મંજૂર જાહેરાતો પરથી ગણેલ અંદાજિત ભાવ (વિઘા દીઠ). આ ફક્ત માર્ગદર્શન માટે છે - સરકારી જંત્રી કે ચોક્કસ બજાર ભાવ નથી.
હજુ પૂરતી જાહેરાતો નથી. જાહેરાતો વધશે તેમ અહીં ભાવ દેખાશે.
માપ રૂપાંતર (સૌરાષ્ટ્ર)
1 વિઘા = 16 ગુંઠા
1 ગુંઠા = 1089 ચો. ફૂટ = 121 ચો. વાર
1 એકર = 40 ગુંઠા = 2.5 વિઘા
1 વિઘા = 17,424 ચો. ફૂટ