અમારો સંપર્ક કરો
સંદેશ મોકલો
વારંવાર પૂછાતા પ્રશ્નો
ના, હાલમાં જાહેરાત મુકવી સંપૂર્ણ મફત છે.
જાહેરાત મોકલ્યા પછી અમારી ટીમ વિગતો ચકાસે છે. મંજૂરી મળ્યા પછી જ જાહેરાત વેબસાઈટ પર દેખાય છે.
નંબર દેખાડવો કે નહીં તે એડમિન નક્કી કરે છે. નંબર છુપાવેલ હોય ત્યારે ખરીદનાર અમારી હેલ્પલાઈન પર સંપર્ક કરે છે અને અમે તમારો સંપર્ક કરાવીએ છીએ.
હાલમાં જાફરાબાદ અને રાજુલા તાલુકાના બધા ગામોની જમીન / પ્રોપર્ટી મુકી શકાય છે.
હા. ફોર્મમાં "ભાડે આપવા માટે" પસંદ કરી મકાન, દુકાન, ગોડાઉન કે ખેતીની જમીન ભાડા પટ્ટે મુકી શકાય.
અમને WhatsApp / Call કરીને જાહેરાત નં. જણાવો, અમે જાહેરાત "વેચાઈ ગઈ" કરી દઈશું.